શ્રી રિહેન એચ.મહેતા વિધાલય, માંકડી માં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપવામાં આવ્યો.

જીવ દયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી પાલનપુર ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપવામાં આવ્યો.શ્રી રિહેન એચ.મહેતા વિધાલય, માંકડી માં પ્રકૃતિ મિત્ર એવોર્ડ નો ભવ્ય

તારીખ.૧૫.૦૯.૨૦૨૩ રોજ રિહેન એચ મહેતા વિદ્યાલય માંકડી,દાંતા અને કિશનચંદ ટેકચનદ પરિવાર ખેડબ્રહ્મા આયોજિત પ્રકૃતિ મિત્ર એવોર્ડ જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી સન્માન કરવામાં આવ્યુંપર્યાવરણ સંરક્ષણ અને અબોલ જીવ સેવાનું કામ કરે છે તેવા કુલ ૭૫ પ્રકૃતિ મિત્રોનુંપ્રકૃતિ મિત્ર એવોર્ડ થકી ભવ્ય સન્માન કરવામાંઆવેલ..જેમાં દરેકને સન્માન પત્ર, ચાંદી નો સિક્કો અને અન્ય ભેટ આપીને સન્માનિત કરવામાંકાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લાશિક્ષણાધિકારી ડૉ.નરેન્દ્રસિંહ ચાવડા, મામલતદાર શ્રીમતી હંસાબેનરાવલ,કે.ટી.પરિવાર ખેડબ્રહ્માના રાજાભાઈ
અનેક કાર્યક્રમ કરવામાં હાજર હતા ઠાકોર દાસ ખત્રી પાલનપુર શહેર ની મધ્યમાંઆવેલ સાક માર્કેટ અને તેની બાજુમાં રેલવે સ્ટેશન જતો માર્ગએ માર્ગમાં
પર આવેલ એક પગરખા ની નાનીએવી દુકાન અને તેના માલિક એટલેઠાકોર દાસ ખત્રી. ઠાકોર દાસ ખત્રીએટલે સેવા નું માનવતા નું બીજુ નામકોઈ પણ ગરીબ ને જોવે પગમાંચંપલ નથી તો તરત જ તેની સેવા માંક્રોઈ પણ જાત નો વિચાર કર્યા સિવાયચંપલ પહેરાવી દેવાના, પાલનપુરઅને આજુબાજુના કોઈ શાળા બાકી ન હોય જયાં ઠાકોર દાસ ખત્રી પહોંચ્યો હોય અત્યાર સુધી માં ગરીબબાળકોને ઠાકોર દાસ ખત્રી દ્વારા અંદાજે 4 લાખરૂપિયા સુધીના બુટ ચંપલ નું સેવાકરવામાં આવી હશે, ભાદરવી પૂનમમાર્ગમાં સેવા કેમ્પ માં સેવા આપવી સાથેસાથે દર્શનાર્થીઓનેપગમાં પહેરવાચંપલ પણ આપે, સમાજનું કોઈ સેવાકાર્ય હોય તો પણ ઠાકોર દાસ ખત્રી બધુજમૂકીને દોડે, કોઈનો ફોન આવે કેગાય, કૂતરું, કબૂતર, પોપટ, જેવાપશુ પક્ષીઓ બીમાર છે તો તરત જબધું કામ એક બાજુએ મૂક્રીને સેવાકાર્યમાંદોડે, અત્યાર સુધીમાં 8,500 થી પણ વધુ પક્ષી પ્રાણીઓનું સારવાર કરાઈ અને જીવ બચાવ્યો છે ઘરના કોઈ પણ વ્યક્તિના જન્મદિવસનીઉજવણી.તો.ગરીબોવચ્ચેજઉજવવાનીજા ટેકમાં લીધી હોય. ભાદરવી પૂનમ.માર્ગમાંસેવાકેમ્પ માંસેવાઆપવીસાથેદર્શનાર્થીઓનેપગમાં પહેરવાચંપલ પણ આપે,સીમલા ગેટ પવન ફૂટવેર પાસે લીલાશાહ પાણીની પરબ, છેવા.6 વર્ષથી, માનસિક રોગો એવાલોકો પણ સેવા નાહવા . નવા કપડાવાળ કાપવા નાસ્તો આપવો ચપ્પલઆપી નવી પાલનપુરમાં માનસિકલોકોની સેવા કરવી અને પાલનપુરમાં અલગ અલગ જગ્યાએ શાળામાં ભોજન નાસ્તો આપો.પોતાના જીવ નો બિલકુલ.વિચાર કર્યા સિવાય સતત સેવા કાર્ય.રિહેન એચ મહેતા વિદ્યાલય અને કિશનચંદ ટેકચનદ પરિવાર ખેડબ્રહ્મા નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે….ભવ્ય કાર્યક્રમનું આયોજન કરનાર શાળાના પ્રિન્સિપાલ શ્રીમાન ડૉ.રાકેશભાઈ પ્રજાપતિ અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનુંછું.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!