સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવા માં આવી
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત તેમજ સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગર સંલગ્ન એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન,કડીમાં તા. 16-09-2023 ના રોજ પ્રિ.ડૉ ભાવિક એમ. શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલીમાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે દિન વિશેષ,ઓઝોન સ્તરનું મહત્વ, ઓઝોન સ્તર બચાવવાના ઉપાયો તેમજ ઓઝોન દિવસ અંગે પ્રશ્નોતરી વગેરેનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન પ્રા.પારસ ટી વાઘેલા અને પ્રા.ભૃગેશ એ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
ભીખાલાલ