માર્ગ આઈટીઆઈ રામપુરા વડલા ખાતે 2023નો જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો.
માર્ગ આઈટીઆઈ રામપુરા વડલા ખાતે 2023નો જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો.
આજ રોજ માર્ગ આઈટીઆઈ રામપુરા વડલા ખાતે 2023નો જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં દરેક ટ્રેડના તાલીમાર્થીઓએ માટલી ફોડી અને ગરબા કર્યા. વાજતે ગાજતે ‘જય રણછોડ માખણ ચોર’ના નાદથી આ ઉત્સવ અને સંસ્થાનું વાતાવરણ કિલ્લોલ મય બની ઉઠ્યું.જેમાં આઈટીઆઈ ના બાળકો એ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ને તોરણ લગાવી માટલી બાંધી આઈટીઆઈ ને સંગારી હતી ને આઈટીઆઈ માં રોશની કરી હતી.