ડીંડરોલ પ્રાથમિક શાળા નંબર એકમાં 110 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી
ડીંડરોલ પ્રાથમિક શાળા નંબર એકમાં 110 માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી
પવન એક્સપ્રેસ
પ્રાથમિક શાળા નંબર એક ના 110 માં શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષકો બાળકો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની શાળાના સ્થાપના દિનની ઉજવણી કરી હતી આ સમયે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.