ICC ના ક્રિકેટ નિયમોમાં ૩ મોટા ફેરફાર કરાયા.
ICC ના ક્રિકેટ નિયમોમાં ૩ મોટા ફેરફાર કરાયા.
ફાસ્ટ બોલ સામે હેલ્મેટ ફરજીયાત,ફ્રી હિટ ના નિયમો માં પણ ફેરફાર.
ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) એ ક્રીકેટ ના નિયમો માં નોંધ પત્ર ફેરફારો કર્યા છે.હાઈ રિસ્ક પોઝીશન પરના ખેલાડીઓએ હેલ્મેટ ફરજીયાત પહેરવી પડશે.જયારે બેટ્સમેન જડપી બોલરો નો સામનો કરી રહ્યા હોય ત્યારે હેલ્મેટ ફરજીયાત રેહશે.સોફ્ટ સિગ્નલ પણ નાબુદ કરાયા.ટીવી અમ્પાયર ના નિર્ણયોનો ઉલ્લેખ કરતી વખતે અમ્પાયરો એ હવે સોફ્ટ સિગ્નલ આપવાની જરૂરત રહેશે નઈ.ICC એ કહ્યું છે ક મેદાન પરના અમ્પાયરો કોઈ પણ નિર્ણય લેતા પહેલા ટીવી અમ્પાયર સાથે સીધો સંપર્ક કરશે.
ફ્રી હિટના નિયમો માં ફેરફાર કરવામાં આવ્યો છે.આ અંતર્ગત હવે જો ફરી હિટ પર બોલ વિકેટ પર અથડાય ચી અને બેટ્સમેન રન લે છે,તો તે રન બેસ્ટમેન ના ખાતા માં ઉમેરાશે.વધારાના કોઈ રન ઉમેરાશે નઈ.એટલે કે કોઈ બોલર બોલ ફેંકે છે,તો પછીનો બોલ ફરી હીટ હશે,હવે જો બેટ્સમેન બોલ મારવામાં શક્ષમ ન હોય અને બોલ્ડ થઇ જાય પરંતુ જો તે રન લેશે તો આ રન બેટ્સમેન ના ખાતા માં આવશે.