મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાન ગાંધીનગર ખાતે તિરંગો લહેરાવ્યો August 14, 2023 Pavan Prajapati ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હર ઘર તિરંગા રાષ્ટ્ર વ્યાપી અભિયાન માં પોતાના નિવાસ સ્થાન ગાંધીનગર ખાતે તિરંગો લહેરાવી ને સહભાગી થયા છે.