ગઢ પો.સ્ટેશનના પ્રથમ નવનિયુક્ત પી.આઈ.નું સામાજિક અગ્રણીઓ દ્રારા સન્માન કરાયું
ગઢ પો.સ્ટેશનના પ્રથમ નવનિયુક્ત પી.આઈ.નું સામાજિક અગ્રણીઓ દ્રારા સન્માન કરાયું
તાજેતરમાં ગુજરાત સરકાર દ્રારા પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પી.આઇ. કક્ષાનું કરવામાં આવેલ જે અંતર્ગત ગઢ પો.સ્ટેશનના નવનિયુક્ત પ્રથમ પોલીસ ઈન્સ્પેક્ટર ( પી.આઈ ) તરીકે કૌશલકુમાર એમ.વસાવાની નિમણૂક થતાં ગામના સામાજિક અગ્રણીઓ અમૃતભાઈ દેસાઈ (ગઢ) , જયંતિભાઈ બાઈવાડીયા , કરશનભાઈ ભટોળ , લાલુજી ઠાકોરે એમનું શાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ