પાલનપુરમાં કોટ વિસ્તારમાં ગંદકીથી લોકો પરેશાન સૈયદ વાસના રહેશો પાલિકામાં ઘસી ગયા
પાલનપુરમાં કોટ વિસ્તારમાં ગંદકીથી લોકો પરેશાન સૈયદ વાસના રહેશો પાલિકામાં ઘસી ગયા
પાલનપુરના કોટ વિસ્તારમાં આવેલા લઘુમતિ વિસ્તારોમાં વર્ષોથી સફાઈ સહિતના પ્રશ્નો બાબતે સ્થાનિકોમાં પાલનપુર નગરપાલિકા પ્રત્યે સતત અને ઉપગ્રહ નારાજગી રહે છે તેવામાં સોમવારે સ્થાનિક રહીશું સફાઈ મુદ્દે પાલિકામાં ઘસી ગયા હતા અહીં આગેવાનોએ નગરસેવકને સાથે રાખી પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને મળી સેનિટેશન શાખા ના વિરુદ્ધ માં રજૂઆત કરી હતી જો કે ચીફ ઓફિસરે સેનિટેશન શાખાનો બચાવ કરી સફાઈ થતી હોવાનું જણાવ્યું હતું જ્યારે એ વિસ્તારના રહીશ ઇમરાન સૈયદ એ જણાવ્યું કે અમારા વિસ્તાર સૈયદવાસમાં પાલનપુર નગરપાલિકા તરફથી કોઈ કાળજી લેવામાં આવતી ન હોવાથી ઠેર ઠેર ગંદકી કચરો ગટરો ઉઘરાવી તથા પાણીનો ભરાવો થવો આ બાબતો પાલિકા દ્વારા બિલકુલ ધ્યાને લેવામાં આવતી નથી જેને લઇ વારંવાર નગરપાલિકાના કોર્પોરેટરોને રજૂઆત કરવા છતાં તેનો કોઈ નિકાલ આવતો નથી રજૂઆત કરતા એકાદ વાર સફાઈ કામદાર આવીને સફાઈ કરી જાય છે પછી ફરી પાછું હતા ત્યાંના ત્યાં જ એવી ને એવી ગંદકી ફેલાઈ જાય છે ચીફ ઓફિસર અને ઉપપ્રમુખને રહેશો અને અઠવાડિયા માં પ્રશ્ન હલ થઈ જશે એવી બહેધરી આપી હતી