વડગામ ના મગરવાડા શ્રી અંબાજી માતાજી મંદિર સંકુલમાં ભગવાન શ્રી રામના પુનરાગમન નું સ્વાગત કરવામાં આવ્યું.
વડગામ ના મગરવાડા શ્રી અંબાજી માતાજી મંદિર સંકુલમાં ભગવાન શ્રી રામના પુનરાગમન નું સ્વાગત કરવામાં આવ્યું.
વડગામ ના મગરવાડા ખાતે આવેલ શ્રી પંચાલ આધશક્તિ ટ્રસ્ટ (મંડળ) સંચાલિત શ્રી અંબાજી માતાજી મંદિર સંકુલમાં
તારીખ 22/1/2024, સોમવારે ભગવાન શ્રી રામના પુનરાગમન નું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે 1100 દિપ પ્રાગટય સહિત રામધૂન, આરતી, ભજન કીર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.