બજાર સમિતિ પાલનપુરમાં ખેડૂત લાભાર્થીઓને અકસ્માત તેમજ ટપક પદ્ધતિથી નવિન ફુંવારાના સહાય ના ચેકો એનાયત કરવામાં આવ્યા…
બનાસકાંઠા જિલ્લાના હેડ ક્વાટર એવા પાલનપુર ખાતે આવેલી બજાર સમિતિ પાલનપુરમાં ખેડૂત લાભાર્થીઓને અકસ્માત તેમજ ટપક પદ્ધતિથી નવિન ફુંવારા અપનાવેલ જેના સહાય ના ચેકો એનાયત કરવામાં આવ્યા…
કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ચેરમેન શ્રી ફતાભાઈ પી. ધરિયા સાહેબ તેમજ એમના બોર્ડ ઓફ ડિરેક્ટશ્રીઓની નોંધપાત્ર હાજરીમાં વરદ્હસ્તે ખેડૂત ભાઈઓના વારસદારોને માતબર રકમના ચેકો આપવામાં આવ્યા….
આ કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી શ્રી હેમુભાઇ પી. લોહ ના વડપણ નીચે સહ.કર્મચારી મિત્રો દિનેશભાઈ ભટોળ, ડોહજીભાઈ પટેલ, દિનેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું
અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ