દેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા M.A. PARIKH FINE ARTS & ARTS COLLEGE ના સ્ટુડન્ટ્સ ને CPR ની ટ્રેનિંગ આપવામાં આવી

દેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા M.A. PARIKH FINE ARTS & ARTS COLLEGE ના સ્ટુડન્ટ્સ ને CPR ની ટ્રેનિંગ આપવામાં આવી

આજરોજ તા. 25.10.23 નાં રોજ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા ના પ્રમુખ પ્રવીણભાઈ આર પ્રજાપતિ(પવનભાઈ) દ્વારા M.A. PARIKH FINE ARTS & ARTS COLLEGE ના સ્ટુડન્ટ્સ ને હાર્ટ એટેક આવે તો કેવી રીતે CPR આપી પેશન્ટ ની મદદ કરી સકાય તેવી ટ્રેનિંગ આપવામાં આવી.આ ટ્રેનિંગ લઈ કોલેજ નાં 60 જેટલા સ્ટુડન્ટ અને પ્રોફેસરો એ ખુશી ની લાગણી વ્યકત કરી હતી. આપના ત્યાં ટ્રેનિંગ નું આયોજન કરવું હોય તો સંપર્ક કરી શકો છો મો. 9998579515

જયારે કોઈને હાર્ટ એટેક આવે તો કેવી રીતે તે જાણવું અને કેવી રીતે તે પેસન્ત ની પ્રાથમિક સારવાર આપી CPR આપવું જોઈએ તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી,

અત્યારે જે રીતે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેક ના કિસ્સાઓ વધી રહ્યા તે જોતા CPR ઘર દીઠ એક વ્યક્તિ ને તો આવડવું જ જોઈએ તે નેમ સાથે  દેવ ચેરીટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે જેથી કરીને કોઈના ઘરનો દીપક બુજાય નય અને તેને પ્રાથમિક સારવાર સમય સર  મદદ કરી સકાય

આ પ્રસંગે કોલેજ ના પ્રીન્સીપલ ડો.રમેશભાઈ પટેલ, જીગ્નેશભાઈ પંચાલ , ગજેન્દ્રભાઈ બારોટ,અશોકભાઈ padhiyar  તેમજ તમામ ટીચર્સ સાથે મોટી સંખ્યા માં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા .

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!