આરોગ્ય કેન્દ્ર કરનાલા માં હેલ્થ મેળા દિવસ નું આયોજન કરવામાં આવ્યું
આયુષ્યમાન ભવઃ પ્રોગ્રામ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જલોત્રા ના પેટા આરોગ્ય કેન્દ્ર કરનાલા માં હેલ્થ મેળા દિવસ નું આયોજન કરવામાં આવ્યું..તેમાં સેન્ટર ના cho શ્રી અંજનાબેન , મ. પ. હે. વ. શ્રી અજીતભાઇ, ફિ. હે. વ. શ્રી વીભાબેન તથા તમામ આશા બેનો, આંગણવાડી કાર્યકર, તેડાગર, તેમજ સગર્ભા, ધાત્રી માતાઓ ને બાળકો તેમજ અન્ય લાભાર્થી ઓ ની હાજરી સારા પ્રમાણ માં જોવા મળી.. તેમાં રસીકરણ, બાળ આરોગ્ય,પોષણ અને રસીકરણ ની સગળી માહિતી આપવામાં આવી.. ત્યાર બાદ ત્યાં આભા કાર્ડ ની કામગીરી, સગર્ભા ની તપાસ ની કામગીરી વગેરે કામગીરી કરવામાં આવી.
ભીખાલાલ પ્રજાપતિ