જુગાર રમતા ૧૦ લોકો ને ૪૩૨૨૦/- રોકડ સાથે પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર

એલ.સી.બી.,પોલીસ સ્ટાફના માણસો ડીસા શહેર ઉત્તર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી તેમજ જુગાર બાબતે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ધુળીયાકોટ થી વડલીફાર્મ જવાના રોડ ઉપર જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાનાનો તીનપત્તીનો પૈસા વડે હારજીતનો જુગાર રમતાં દસ ઇસમોને ગંજીપાના નંગ૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા કુલ રોકડ રકમ રૂા.૧૨,૭૨૦/- તથા મોબાઇલ નંગ૦૭ કિ.રૂા.૩૦,૫૦૦/-મળી કુલ રૂા.૪૩,૨૨૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમના વિરૂધ્ધ  માં જુગારધારા મુજબ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અહેવાલ: ભીખાલાલ 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!