ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો.

 ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો.

ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો. હવે 29મી જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
ઉલ્લેખનીય છે કે, ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે પહેલો રાઉન્ડ પૂર્ણ થયા બાદ પૂરક પરીક્ષામાં પાસ થયેલા તથા અગાઉ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેવા બાકી રહેલા વિદ્યાર્થીઓને તક આપવા નવો પ્રવેશ કાર્યક્રમ જાહેર કરાયો છે.
જે અનુસાર આવા વિદ્યાર્થીઓ 29 જુલાઈ સુદી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. 5 ઓગસ્ટે મેરીટ લિસ્ટ જાહેર થશે. 12 ઓગસ્ટે બીજા રાઉન્ડમાં કોલેજની ફાળવણી કરાશે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!