વડગામના મોરિયા(ધનાલી) ગામેથી જુની રદ થયેલી 75 લાખ4 હજારની નોટો નો જથ્થો પકડી પાડતી એલસીબી પાલનપુર.

વડગામના મોરિયા(ધનાલી) ગામેથી જુની રદ થયેલી 75 લાખ4 હજારની નોટો નો જથ્થો પકડી પાડતી એલસીબી પાલનપુર.

વડગામના મોરિયા (ધનાલી) ગામમાંથી ભારત સરકાર દ્વારા રદ કરેલ જૂની ચલણી નોટો રૂપિયા 75 લાખ 4 હજાર ના જથ્થા સાથે બે ઇસમોને પાલનપુર એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર મોરિયા ધનાલી ખાતે બ્રેઝા કાર નંબર gj 38 ba 6023 માંથી મળી આવેલ બેય સમના કબજા માંથી ભારત સરકાર દ્વારા રદ કરેલ જૂની ચલણી નોટો જેમાં ₹500 ની 11,610 તથા ₹1,000 ની 1,699 નોટો મળી નંગ 13309 જેની જૂની કિંમત 75 લાખ 4 000 તથા મોબાઈલ નંગ એક તથા બ્રેઝા કાર નંબર gj 38 ba 6023 મળી કુલ રૂપિયા 82,9,000 નો મુદ્દા માલ કબજે કરી રદ થયેલ ચલણી નોટો આપનાર તથા નાસી જનાર સહિત કુલ ચાર ઈસમો સામે બેંક નોટ્સ ની કલમ 07 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પકડાયેલ બે આરોપીઓના નામ.
1. અશરફભાઈ દાઉદભાઈ નસીરભાઈ મુમન (અરોડીયા) ઉવ 45 રહેઠાણ મોહમ્મદપુરા તાલુકો દાંતા
2. સાદીક ભાઈ ઈદરીશભાઈ ઇબ્રાહીમભાઇ (માંકનોજીયા) ઉવ25 રહેઠાણ ખેરોજ તાલુકો દાંતા

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!