નવિસેધણી ગામનો મુખ્ય માર્ગ વરસાદી પાણી માં ગરકાવ.

નવિસેધણી ગામનો મુખ્ય માર્ગ વરસાદી પાણી માં ગરકાવ.

બનાસકાંઠા વડગામ તાલુકા ના નવિસેધણી ગામ માં પ્રવેશવાનો મુખ્ય માર્ગ વરસાદી પાણી માં ગરકાવ થતાં તંત્ર ને રજુઆત કરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવાર સવારે વડગામ પંથકમાં મોડે મોડે મેઘરાજા ની શાહી સવારી આવી પહોંચી હતી દરમિયાન નવિસેધણી ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ વરસાદી પાણી માં ગરકાવ થઈ જતાં તંત્રને જાણ કરવામાં આવી હતી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!