સદરપુર ગામમાં નાના બાળકો અને બહેનોને ઈટલી અને સંભારનું ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું.

સદરપુર ગામમાં નાના બાળકો અને બહેનોને ઈટલી અને સંભારનું ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું.


પાલનપુર પાસે સદરપુર ગામમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઠાકોર દાસ ખત્રી અને રામચંદ્ર એસ. ગોવિંદાના સહયોગ થી સદરપુર ગામમાં મામાનું ઘર હોસ્ટેલ સંકટ સમયની સાંકળ પ્રિયંકાબેન ચૌહાણ મામાનુ ઘરમાં દીકરીઓને  ઈટલી સંભાર ભોજન પીરસવામાં આવ્યું, તથા સદરપુર ગામમાં જરૂરિયાત  બાળકોને ઈટલી અને સંભારનું ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યું, આ સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી,પરાગભાઈ સ્વામી,રાજા પોપટરાણી, સોનુ ભાઈ રેડિયમ વાળા પોતાનો કિંમતી સમય ફાળવીને સેવા આપી હતી.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!