અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર.

અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર.

સતત ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થયા પછી સોમવારે અમદાવાદનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર થયું હતું.
રાજ્યનાં 10 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ રહ્યું હતું. અમદાવાદમાં 45.2 ડિગ્રી, ડીસામાં 44.3, ગાંધીનગરમાં 44.5, વલ્લભવિદ્યાનગર અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું.
દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં થોડા દિવસોમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી સક્રિય થશે, જેનાં કારણે ભેજ વધશે.

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!