હડાદ પોલીસ સ્ટેસન વીસ્તાર માંથી દારૂ પકડી પડતી એલ.સી.બી.પાલનપુર.

હડાદ પોલીસ સ્ટેસન વીસ્તાર માંથી દારૂ પકડી પડતી એલ.સી.બી.પાલનપુર.

હડાદ પોલીસ સ્ટેસન વીસ્તાર માંથી દારૂ પકડી પડતી એલ.સી.બી.પાલનપુર હડાદ પોલીસ સ્ટેસન વીસ્તાર માંથી દારૂ પકડી પડતી એલ.સી.બી.પાલનપુર વી.જી.પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા  એમ.કે.ઝાલા પો.સબ.ઇન્સ તથા  પી.એલ.આહીર પો.સ.ઇ તથા  એસ.જે.પરમાર પો.સ.ઇ તથા  એસ.બી.રાજગોર પો.સ.ઇ એલ.સી.બી ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો હડાદ  પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી ના આધારે કુંવારશી ગામે રહેતા કીરીટભાઈ ઉર્ફે ઈકુડો કાળાભાઈ પારધી પોતાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/ બીયર તથા દેશી મદીરાની પેટીઓ નંગ.૨૩ બોટલ નંગ-૫૨૫ જે કિ.રૂ.૬૯,૩૮૫/- તથા લાઇટ બીલ કિરૂ.૦૦/૦૦ મળી કુલ કિરૂ.૬૯,૩૮૫/-નો મુદ્દામાલ પકડી પાડી આરોપી કીરીટભાઈ ઉર્ફે ઈકુડો સ/ઓ કાળાભાઈ પારધીરહે.કુવારશી તા.દાંતા વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ હડાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.

error: Content is protected !!